Active Group Of Patan

Active Group Of Patan Active group of patan is a Non governmental non profit organization which helps needy people in all the way in patan city.

*એકટીવ ગ્રુપ પાટણ**પાટણ નગરપાલિકામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે વિજેત...
05/05/2026

*એકટીવ ગ્રુપ પાટણ*
*પાટણ નગરપાલિકામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે વિજેતા બનેલા મહેન્દ્રભાઈ ઉર્ફે મગનભાઈ પટેલનું તથા સતત એકલા હાથે પાટણ શહેર ની સેવાઓમા તતપર શ્રી કમલેશભાઈ મોદી ઓસીયા ફાઉન્ડેશન નું એકટીવ ગૂપ - પાટણ દ્વારા સન્માન કરવામાં આવ્યું તે બદલ કમલેશભાઈ ને ખુબ ખુબ શુભેચ્છાઓ
અને એક્ટીવ ગ્રૂપ - પાટણે સેવાની કદર કરી અને કમલેશભાઈ નું સન્માન કર્યું તે બદલ એક્ટીવ ગ્રૂપ દ્રારા સન્માન કરવામાં આવ્યું. તેઓ પાટણ શહેરની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી એક્ટિવ ગ્રુપ સંસ્થાના સક્રિય સભ્ય છે. આ સન્માન કાર્યક્રમ ગતરોજ ત્રણ દરવાજા સ્થિત એક્ટિવ ભવન ખાતે યોજાયો હતો.
એક્ટિવ ગ્રુપના સ્થાપક પ્રમુખ દિલીપભાઈ પટેલ સહિત વર્તમાન પ્રમુખ, મંત્રી અને કારોબારી સભ્યો દ્વારા મહેન્દ્રભાઈનું સન્માન કરાયું. તેમને શ્રીફળ, સાકર અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે, આગામી પાંચ વર્ષમાં પાટણ શહેરના વિકાસમાં નગરપાલિકાના નગરસેવક તરીકે પ્રશંસનીય કામગીરી થકી એક્ટિવ ગ્રુપ પાટણનું નામ રોશન કરવા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી.
સન્માનનો પ્રત્યુત્તર આપતા મહેન્દ્રભાઈ ઉર્ફે મગનભાઈ પટેલે એક્ટિવ ગ્રુપના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમણે પાટણ શહેરને સાચા અર્થમાં સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવાની સાથે ઐતિહાસિક નગરીને શોભે તેવી ગરિમા ઉજાગર કરવા માટે તમામ પ્રકારની વિકાસલક્ષી કામગીરીમાં સહભાગી બનવાની ખાતરી આપી.*

02/04/2026
01/04/2026
એક્ટિવ ભવન ઉદ્ઘાટન સમારોહ.....
23/03/2026

એક્ટિવ ભવન ઉદ્ઘાટન સમારોહ.....

★ ━ *એકટીવ ગ્રૂપ - પાટણ* ━ ★-------------------------------------------- *પરિક્રમા પ્રોજેક્ટ* --------------------------...
23/01/2026

★ ━ *એકટીવ ગ્રૂપ - પાટણ* ━ ★
--------------------------------------------
*પરિક્રમા પ્રોજેક્ટ*
--------------------------------------------
* આજરોજ સવારે આંનદેશ્વર મહાદેવ મંદિર આયોજીત સરસ્વતી નદી પરિક્રમામાં એકટીવ ગ્રૂપ પાટણ દ્રારા આનંદેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ગરમા ગરમ પાપડી તથા ચા નું આયોજન કરવામાં આવેલ જેમાં અંદાજે 1000 ભક્તો એ આ પ્રસાદ નો લાભ લીધો, આ સેવાકીય કાર્યમાં એકટીવ સભ્યો હાજર રહ્યા.*

*• તારીખ : 23/01/2026 શુક્રવાર*
*• સમય : વહેલી સવારે 07:15 કલાકે*
*• સ્થળ : આનંદેશ્વર મહાદેવ, ડેમ પાસે પાટણ.*
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
From : Active Group - Patan

★ ━ *એકટીવ ગ્રૂપ - પાટણ* ━ ★-------------------------------------------- *ઉતરાયણ પર્વ જીવદયા પ્રોજેક્ટ* ----------------...
15/01/2026

★ ━ *એકટીવ ગ્રૂપ - પાટણ* ━ ★
--------------------------------------------
*ઉતરાયણ પર્વ જીવદયા પ્રોજેક્ટ*
--------------------------------------------
*એકટીવ ગ્રૂપ - પાટણ તથા દાતાશ્રીઓ દ્વારા આજરોજ ઉત્તરાયણ પર્વ નિમિત્તે પાટણ શહેરના અનાવાડા મુકામે આવેલ હરી ઓમ ગૌ શાળા ખાતે બીમાર ગૌ માતાઓને અંદાજીત 600-700 કિલો પૌષ્ટિક ગોળ ખવડાવામાં આવ્યો, આ સેવાકીય કાર્યમાં દરેક દાતાશ્રીઓ તથા એકટીવ સભ્યોએ પોતાના ફેમિલી સાથે ખાસ હાજર રહ્યા*

★ ━━ *એકટીવ ગ્રૂપ - પાટણ* ━━ ★*એકટીવ ગ્રૂપ - પાટણ નાં વર્ષ  - ૨૦૨૬ નાં  પદગ્રહણ વિધિ સમારોહ  APMC - હોલ પાટણ ખાતે યોજાયે...
15/01/2026

★ ━━ *એકટીવ ગ્રૂપ - પાટણ* ━━ ★

*એકટીવ ગ્રૂપ - પાટણ નાં વર્ષ - ૨૦૨૬ નાં પદગ્રહણ વિધિ સમારોહ APMC - હોલ પાટણ ખાતે યોજાયેલ તેની એક નાની ઝલક.*
-----------------------------------------------------
*નવા હોદેદારશ્રીઓ યાદી.*
*> ઈ.મે પાસ્ટ પ્રમુખ : મહેશ પટેલ*
*> પ્રમુખ : વિકાસ પટેલ*
*> મંત્રી : હર્ષદ પ્રજાપતિ*
*> ખજાનચી : હર્ષિદ પટેલ*
*> ઉપપ્રમુખ : જુકીન કંદોઈ*
*> સહમંત્રી : ચિરાગ સુખડીયા*
*> સહખજાનચી : કિન્નર પટેલ*
*> મીડિયા કન્વીનર: દેવાંગ પટેલ*
*> સીક બેડ સેન્ટર ચેરમેન : વિપુલ પટેલ* *યશ સુખડીયા*
*> પાણીની પરબ ચેરમેન : સચિન પંચાલ*

*> એકટીવ સલાહકારશ્રી :*
• *દિલીપભાઈ એ. પટેલ*
• *મૌલિક સુખડીયા*
-----------------------------------------------------
*> કારોબારી કમિટી :*
*> વિશાલ શાહ (પૂર્વ પ્રમુખ)*
*> દિલીપ એમ. પટેલ (પૂર્વ પ્રમુખ)*
*> સચીન રાવલ (પૂર્વ પ્રમુખ)*
*> દિનેશ પટેલ (પૂર્વ પ્રમુખ)*
*> ચેતન પટેલ (પૂર્વ પ્રમુખ)*
*> હિતેશ રાવલ (પૂર્વ પ્રમુખ)*
*> નિમૅલ પટેલ (પૂર્વ પ્રમુખ)*
*> મહેન્દ્ર પટેલ (પૂર્વ પ્રમુખ)*
*> કૃષ્ણકાંત મોદી (પૂર્વ પ્રમુખ)*
*> નિલેશ પટેલ (પૂર્વ પ્રમુખ)*
*> અલ્પેશ પટેલ ( પૂર્વ પ્રમુખ)*
*> નરેન પટેલ*
*> વિનીત પટેલ*
*> સ્વપ્નીલ ઓઝા*

-----------------------------------------------------
*નવા નિમાયેલા દરેક હોદ્દેદારશ્રી ને ખુબ ખુબ અભિનંદન......*
💐💐💐💐💐💐💐💐💐

Address

Patan
Patan
384265

Telephone

+919879471074

Website

Alerts

Be the first to know and let us send you an email when Active Group Of Patan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share