Jogmaiya Mataji Mandir Netra Kutch 370620

Jogmaiya Mataji Mandir Netra Kutch 370620 માઁ જોગમૈયા ના આશિષ સર્વે ભક્તજનો પર અવિતરત વરસતા રહે એવી મંગલમય પ્રાર્થના..

10/05/2026

આજ ના દર્શન 🙏..

24/04/2026

આજ ના દર્શન 🙏
અષ્ટમી ધજા દર્શન 🙏

20/04/2026

આજ ના દર્શન 🙏.

19/04/2026

આજ ના દર્શન 🙏..
અક્ષય તૃતીયા (અખાત્રીજ)ની સર્વે ભાવિક ભક્તો ને ખૂબ ખૂબ શુભકામનાઓ.. અક્ષય તૃતીયા ના પવિત્ર દિવસે માઁ ના ચરણો માં પ્રાર્થના કરીએ કે હે માઁ જોગમૈયા અમારા સૌ ના જીવન માં સુખ,સંપત્તિ,આરોગ્ય,પ્રેમ,એકતા,સંસ્કાર,સંસ્ક્રુતિ અને હૃદય માં માઁ ની ભક્તિ સદાય અક્ષય રહે.. માઁ જોગમૈયા ના આશીર્વાદ અક્ષય વરસતા રહે એવી માઁ જોગમૈયા ના ચરણો માં પ્રાર્થના 🙏

15/04/2026

એ હાલો મેળે..

15/04/2026

આજ ના દર્શન 🙏.. સૌ ભાવિક ભક્તો ને શીતળા તેરસ ના જય માતાજી 🙏

Address

Netra
370620

Telephone

+919601304913

Website

Alerts

Be the first to know and let us send you an email when Jogmaiya Mataji Mandir Netra Kutch 370620 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category