22/10/2025
નુતન વર્ષાભિનંદન 🪸🪸🪸🪸
વિક્રમ સંવત ૨૦૮૨ ના શુભ પ્રારંભે ભગવાનની કૃપા થી આપ સૌનું જીવન મંગળમય અને સુખ સમૃદ્ધિથી ભરપુર બને, નિરોગી સ્વાસ્થ્ય રહે, ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યમાં અભિવૃદ્ધિ થાય.
એવી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના સહ નવા વર્ષના આપ સહ પરિવાર અને અમારા પરિવારના હિતપુર્વક જય શ્રી સ્વામિનારાયણ.