15/11/2020
આજે કરણભાઇ બુધેલિયાના જન્મદિવસ નિમિત્તે રાણેશ્વર ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રના જીવ દયા મિત્ર મંડળ વિરારને શેરડીના ઘાસની 1 ટ્રક દાનમાં આપી હતી. ત્યાં લગભગ 950 પશુઓ છે જેમાં ગાય, ભેંસ, ઘોડા, બકરી, ગધેડા, બળદ છે.
Today on the occasion of karanbhai budhelia's birthday raneshwar group had donated 1 truck of sugarcane grass to jeev daya Mitra Mandal virar, maharashtra. Almost 950 animals there including cows, buffaloes, horses, goats, donkeys, bullocks.