08/08/2023
એસ.ટી. વિભાગમાં ભરતી દ્વારા રોજગારીની અઢળક તકો સર્જતી રાજ્ય સરકાર !
▪️એસ.ટી.વિભાગમાં ૪૦૬૨ ડ્રાઈવર અને ૩૩૪૨ કંડક્ટરની આગામી સમયમાં ભરતી કરાશે.
▪️ઓનલાઈન અરજીની પ્રક્રિયા એક મહિના માટે ચાલશે.
▪️ધો.૧૨ પાસ ઉમેદવાર અરજી કરી શકશે.
▪️ઉમેદવારે ભરતીમાં પસંદગી પામવા માટે લેખિત પરીક્ષા અને ડ્રાઇવિંગ ટેસ્ટ ( ડ્રાઈવર માટે)