NJtravelstories

NJtravelstories Traveling around the word

21/05/2026

વસ્ત્રાલના સુરિલિયા સર્કલ પાસે દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન લારીવાળા અને ટીમ વચ્ચે ઘર્ષણ 🔥🚨

#ગુજરાતન્યુઝ #અમદાવાદ #વસ્ત્રાલ #વાયરલવિડિયો

11/05/2026

અમદાવાદના બાપુનગર નગર શાક માર્કેટમાં દબાણ ખાતાની કાર્યવાહી દરમિયાન લારીવાળા અને દબાણ ખાતાની ટીમ વચ્ચે ગર્ષણ સર્જાયું 🚨

વેપારીઓ અને લારીવાળાઓએ કાર્યવાહીનો વિરોધ કર્યો હોવાનું સામે આવ્યું છે. સ્થળ પર ભારે ભીડ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. 🚧

Amdavad BapunagarMarket GujaratNews StreetVendors AMCDrive

29/04/2026

કોણ કોણને યાદ છે જ્યારે Sabarmati Riverfront પર વિમાન ઉડતું હતું? ✈️🔥
એ પળ અમદાવાદ માટે ખરેખર યાદગાર હતી 😍

ViralMoment PlaneSpotting AhmedabadDiaries Gujarat IncredibleIndia CityVibes Memories Trending ReelIndia AmdavadCity

25/03/2026

અમદાવાદનો ચર્ચિત હાટકેશ્વર બ્રિજ હવે Ahmedabad Municipal Corporation દ્વારા તોડવામાં આવી રહ્યો છે, અને કામ હવે આખરી ચરણમાં છે 🚧
બ્રિજ તૂટી જશે ત્યારબાદ વાહનચાલકોને લાંબા સમયથી પડતી સમસ્યાઓમાંથી રાહત મળશે અને ટ્રાફિક વધુ સરળ બનશે.

CityUpdate Development AhmedabadNews PublicSafety Gujarat

10/03/2026

વસ્ત્રાલવાસીઓ સાવધાન! ⚠️
શારદાબા સ્કૂલથી રામોલ તરફ નવા બનેલા ખારીકટ કેનાલ રોડ પર ગટરના ઢાંકણા રોડ લેવલથી ઉપર છે. રાત્રે અંધારામાં વાહન ચાલકો માટે અકસ્માત થવાનો ભય છે.
વાહન ચલાવતા સાવચેતી રાખો.
આ વીડિયો એટલો શેર કરો કે તાત્કાલિક તંત્રનું ધ્યાન જાય અને કાર્યવાહી થાય. 🚧
AhmedabadNews PublicIssue DriveSafe

Address

Bapunagar
Ahmedabad
380024

Alerts

Be the first to know and let us send you an email when NJtravelstories posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to NJtravelstories:

Share

Category