11/05/2023
રોડ ઉપર થી કારમાં બેઠા બેઠા કોઈ પણ વસ્તુની ખરીદી કરતા હો તો જોઈ લો કોઈપણ ફળ કે શાકભાજી તમને બતાવવામાં આવતા અને આપમા આવતાં જુદા કે હલકી કોલીટી ના અને વજન મુજબ ના છેકે નહી તેનુ ધ્યાન રાખવું... હવે મોટાભાગના નાના- મોટા સૈઉની નીતિ આપણે ધારીએ તેવી રહી નથી..